________________
શ્રી જૈન સજઝાય સંગ્રહ
www wwww
ભર યૌવનમાં ભરતાર, મૂકે છે કહો કુણ માટ હો; પિયુડા) પદ્મિનીને પીડા ઉપાઈ, કોણે કહી મુગતિની વાટ હો.
પિયુડા૧૩ શાને તે પરણી પિયુ અમને, ચિહું લેક તણી મળી સાખી
હે; પિયુ. જે છોડી છે તો પિયુ અમચે, તમે અવગુણ કેઈક દાખ
હો. પિયુડા -૧૪ પાલવ ઝાલી પ્રેમ વિશુદ્ધિ, ગેરી કહે ગુણગેહ હે; પિયુડા) ઉંડે જાણીને આદરી, છીલર થઈને દીધો છે હો.
પિયુડા૦–૧૫
ઢાળ બીજી
(૫૭). કહે ધને કામિની પ્રતે, કાજ ન આવે કોય રે, પરભવ જાતાં જીવને, મેં વાત વિચારી જોય રે. કહે – માત પિતા બંધન સહુ, પુત્ર કલત્ર પરિવારો રે; સ્વારથમાં સહુકે સગાં, મિલીયાં છે સંસારો રે. કહે -૨ નારી નરકની દીવડી, દુર્ગતિની દાતારો રે; વિરે વખાણું વખાણુમાં, મેં આજ સુણ્ય અધિકારો રે.કહેવ-૩ તિણે રતિ એ ઘરવાસમાં, હું રહેતાં નથી સુખ લહંતો રે; સુખ પામીશ સંયમ થકી, અરિહંતની આણ વહેતે રે. કહેવ-૪ માતાને માનની હવે, વડ વૈરાગી જાણે રે; અનુમતિ આપે દીક્ષા તણી, પ્રીતિ ન હોવે પરાણે રે. કહે -૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org