SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્નાજીની સઝાય [ ૬૭ * * * * * * * * * * *** ઢાળ ત્રીજી (૫૮) ગઈ ભદ્રા લેઈ ભટણું, નૃપ જિતશત્રુ પાસ; નરપતિને પ્રણમી કહે રે, અવધારો અરદાસો રે. વૈ૦ – ૧ હારો નાનડીયે સુકુમાળ, વીર વચન સુણી; ચારિત્ર લે ઉજમાળે રે. વૈરાગી થયે– ૨ તિણે પ્રભુ તમને વિનવું, કરવા એછવ કાજ; છત્ર ચામર દીયે રાઉલા, વળી નેબતને સાજે રે. વૈરા – ૩ તે સુણીને રાજા કહે, સુણ ભદ્રા સસનેહ, ઓચ્છવ ધનાને અમે, કરશું દીક્ષાને એહો રે. વૈરાક- ૪ જિતશત્રુ રાજા હવે, આપ થઈ અસવાર; ભદ્રાને ઘેર આવી, જિહાં છે ધન્નકુમાર રે. વૈરા- ૫ ધન્નાને નવરાવીને, પહેરાવી શિણગાર; સહસવાહક સુખપાળમાં, બેસાર્યો તેણુ વારો રે. વૈરા- ૬ છત્ર ધરી ચામર કરી, વાજા વિવિધ પ્રકાર; આડંબરથી આણી, જિન કને વનહ મેઝારો રે. વિરા - ૭ તિહાં શિબિકાથી ઉતરી, કે ઈશાને આઈ આભરણે દેઈ માતને, લેચ કરે ચિત્ત લાઈ રે. વૈરા – ૮ વાંદી ભદ્રા વીરને, કહે સુણે કરૂણાવંત; દીઉં હું ભિક્ષા શિષ્યની, વહોરી ત્રિભુવન કંત રે. વૈરા- ૯ શ્રીમુખે શ્રીજિન વીરજી, પંચમહાવ્રત હેવ; ધન્નાને ત્રિભુવન ઘણું, ઉચરાવે તતખેવ રે. વૈરાક૧૦ પંચ મહાવ્રત ઉચ્ચરી, કહે ધનો અણગાર; આજ થકી ક૯પે હવે, સુણે પ્રભુ જગદાધાર રે. વૈરા૦-૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy