________________
શ્રી ધન્નાજીની સજઝાય
[ ૬. શ્રી જ્ઞાનસાગરજી કૃત શ્રી ધન્નાજીની સઝાય
(૫૫) શિયાળામાં શીત ઘણું રે ધના, ઉનાળે લૂ વાય; ચોમાસે જળ વાદળાં રે ધન્ના, એ દુઃખ સહ્યું ન જાય.
હું તે વારી ધનજી આજ નહિ સો કાલ. ૧. વનમેં તે રહેવું એકલું રે ધના , કેણ કરે તારી સાર; ભૂખ પરિસહ દેહલો રે ધના, મત કર એસી વાત રે
હો ધનજી મત લીયો સંયમ ભાર. ૨. વનમેં તો મૃગ એકલો રે માતા, કેણ કરે ઉનકી સાર; કરણ તે જેસી આપકી રે માતા, કેણ બેટા કુણ બાપ રે
હો જનની, હું લેઉં સંયમ ભાર. ૩. પંચ મહાવ્રત પાળો રે ધન, પાંચ મેરૂ સમાન; બાવીસ પરિસહ જિતવારે ધના, સંયમ ખાંડાની ધાર રે.
હે ધનજી મત-૪ નીર વિનાની નદી કીસી રે ધના, ચંદ વિના કિસી રાત; પિયુ વિના કેસી કામિની રે ધના, વદન કમળ વિલખાય રે
હે ધન૦ મત –પ દીપક વિના મંદિર કિસ્યાં રે ધના, કાન વિના કિસો રાગ નયણ વિના કિસ્યું નિરખવું રે ધના, પુત્ર વિના પરિવાર રે
હો ધન, મત-૬ તું મુજ અંધા લાકડી રે ધના, સો કઈ ટેકે રે હોય; જે કઈ લાકડી તેડશે રે ધના, અંધ હશે ખુવાર રે.
હો ધન૦ મત –૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org