SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વયરકુમારની સજઝાય [ ૫૯ ગુરૂ કહે એક રાત માંહિ, સાધ્યા મનના ઉત્સાહ આજ હો નિસુણું રે દુઃખ વારે સંયમ આદરેજી.-૩૬ ગર્ભવતી એક પુત્ર, તેણે રાખ્યું ઘર સૂત્ર; આ તો થાયે રે મુનિ કાઉસગ્ગ ઠામે સુંદjજી.-૩૭ તે મહાકાળી પ્રાસાદ, આજ લગે જસવાદ; આજ હો પાસ જિનેશ્વર કેરે રડે તિહાંજી.-૩૮ ધનધન તે મુનિરાજ, સાધ્યા આતમ કાજ; આજ હો વરશે રે શિવરમણું ભવને આંતરેજી-૩૯ ધીરવિમલ કવિ શિષ્ય, લળી લળી બાંમે શીશ; આજ હો તેહ રે નયવિમલી ગાવે ગુણેજી-૪૦ શ્રી પદ્મવિજ્યજી કૃત વયરકુમારની સઝાય (૫૪) સાંભળજે તુમે અદ્ભુત વાતે, વયરકુમર મુનિવરની રે.. ખટ મહિનાના ગુરૂ ઝેળીમાં, આપે કેલિ કરતાં રે; ત્રણ વરસના સાધવી મુખથી, અંગ અગ્યાર ભણંતારે. સાંઠ-૧ રાજસભામાં નહિ લેભાણા, માત સુખલડી દેખી રે; ગુરૂએ દીધો ઓઘો મુહપત્તિ, લધા સર્વ ઉવેખી રે. સાં–૨. ગુરૂ સંઘાતે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે; બાળપણાથી મહા ઉપગી, સંવેગી શિરદાર રે. સાંક-૩ કેળાપાકને ઘેબર ભિક્ષા, દય ઠામે નવિ લીધી રે, ગગનગામિણી વૈક્રિયલબ્ધિ, દેવે જેહને દીધી રે. સાંવ-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy