________________
૫૮ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
N
કહે ગુરૂને દીયે દીખ, ગુરૂ કહે વિષ્ણુ માય શીખ; આજ હો ન હોવે અનુમતિ વિણું સંયમ કામનાજી.-૨૪ તિહાં માતા આલાપ; સ્ત્રીના વિરહ વિલાપ; આજ હો કહેતાં રે તે સઘળો પાર ન પામીએજી.-૨૫ આપે પહેરે વેષ, લહી આગ્રહ સુવિશેષ; આજ હો ધારે રે તિહાં પંચમહાવ્રત ગુરૂ કનેજી.-૨૬ નિજ કર્મ ખેરૂ થાય, દાખે તેહ ઉપાય; આજ હો આપે રે ઉપગ ગુરૂ પરિસહ તિહાંજી.-ર૭ કરી વનમાંહી, પહોતે મન ઉત્સાહી; આજ હો કરે રે કાઉસગ્ગ કમને તોડવાજી.-૨૮ માછી ભવની નાર, કરી ભવભ્રમણ અપાર; આજ હો તે થઈ? શિયાલણી વાઘણની પરેજી.-૨૯ નવ પ્રસૂતિ વિકરાળ આવી વનહ વિચાલ; આજ હો નિરખી રે તે મુનિને રીસે ધડહડેજી.-૩૦ નિશ્ચળ મને મુનિ તામ, કર્મ દહનને કામ; આજ હે ભૂખે ભડભડતી ચરણે ચડેજી.-૩૧ ચાર પહાર નિશિ જોર, સહ્ય પરિસહ ઘેર; આજ હે કરડી રે શિયાલણે શરીર વલુરીયુંજી.-૩ર ધરતે ધર્મનું ધ્યાન, નલિનગુલ્મ વિમાન; આજ હો પહાં રે અને પુણ્ય પ્રભાવથીજી.-૩૩ સુરભિ કુસુમ જળવૃષ્ટિ, સુર કરે સમકિતદષ્ટિ; આજ હો મહિમા રે તે ઠામે સબળ સાચવેજી.-૩૪ ભદ્રાને સવિ નાર, પ્રભાતે તિણ વાર; આજ હો આવી રે ગુરૂ વાંદી પૂછે વાતડીજી.૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org