SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અવંતિસુકુમારની સજઝાય ના , એક પીરસે પકવાન, એક સમારે પાન; આજ હે પીરસે રે એક સારાં સારાં સાલણજી-૧૨ એક વળી ગુંથે ફૂલ, પંચ વરણ બહુ મૂલ; આજ હે જામે રે કેસરીએ કસ એક બાંધતીજી.-૧૩ એક કહે આજકાર, કરતી કામ વિકાર; આજ હે રૂઠી રે રઢીયાળી વીણ બજાવતીજી.-૧૪ ઈત્યાદિક બહુ ભેગ, વિલસે સ્ત્રી સંયોગ; આજ હો જાણે દેગંદુક પૃથ્વી મંડલેજી.-૧૫ એવે સમે સમતાપૂર, શ્રી આર્યમહાગિરી સૂર; આજ હો આવ્યા રે ઉજેણીપુરને પરિસરેજી.-૧૬ વસતિ અનુગ્રહ હેત, ચેલા ચતુર સંકેત; આજ હો મેલે રે ભદ્રા ઘર સ્થાનક યાચવાઇ.-૧૭ વાર વાહન વાળ, પોઢી વળી પટશાળ; આજ હો આપે રે ઉતરવા કાજે સાધુનેજી.-૧૮ શિષ્ય કથન સુણ એમ, સપરિવાર ધરી પ્રેમ આજ હો પુયે રે પટશાળે આવી ઉતર્યા .–૧૯. સકળ મુનિ સમુદાય, કરે પરિસી સજઝાય; આજ હો સુણીયાં રે શ્રવણે સુખ નલિની ગુલ્મનાં જી.-૨૦ તેહ સુણી વૃતાંત, જાતિસમરણ વંત આજ હો ચિંતે રે ચિત્તમાંહિ એ કેમ પામીએજી.-૨૧ પૂછે ગુરૂને નેહ, કેમ લહીએ સુખ એહ; આજ હો ભાંખે રે ગુરૂ તવ વયણ સુધારસેજી.-૨૨ ચરણથી નિચે મેક્ષ, જે પાળે નિર્દોષ; આજ હો અથવા રે સરાગે વૈમાનિકપણું જી.-૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy