________________
પર ].
શ્રી જૈન સઝાય સંગ્રહ
દેહા ગોરી સવિ ઝાંખી થઈ, આવી નગરી મઝાર; મુખ કરમાણું માલતી, સાસુ દેખે તેણિ વાર. –૧ કુળમાં કોળાહળ થયા, મંદિર ખાવા ધાય; તન ભેગી જેગી હુઓ, કરમ કરે તે થાય. -૨
ઢાળ દશમી
વાંદી પૂછે ગુરૂ ભણું, અમ દીસે નહીં ભરતાર; પૂજ્યજી. કિહાં ગયો મુનિ તે કહે, ઉપગે કહે તેણિ વાર. કામિનીટ-૧ આવ્યા હતા પહત્યા તિહાં, દુઃખ પામી મરણ સુણેય; કામિનીટ હા હા કરી ધરણી ઢળી, આંસુડાં છૂટયાં નયણેય. કામિનીટ-૨ હીયડું પીટે હાથ, ઉખાડે શિરના કેશ; કામિનીટ વિલયે પિયુ વિણ પદમણું, સસનેહી પામે કલેશ. કામિનીટ-૩ દિલાસે અમ દિલમાં હતું, વ્રતધારી હતા ભરતાર, પૂજ્યજી. એટલુહી સુખ અમી તણું, સાંખ્યુંનહીં કિરતાર. પૂજ્યજી. વાંદી –૪ અમે મનમાંહે જાણતી, દેખશું દરિશણ નિત્ય, પૂજ્ય. ચરણકમળ નિત્યે વાંદરું, ચિંતવતી ઈણ પરે ચિત્ત. પૂજ્યજી.
વાંદી–૫ દેવે દીધ રડા પણું, હવે અમે થયાં અનાથ, પૂજ્યજી. મનનાં દુઃખ કહીયે કેહને, અમચા પડ્યા ભંઈ હાય. પૂજ્ય.
વાંદીશું કહીએ કરીએ કિડ્યું, અમને હૃઓ સંતાપ, પૂજ્યજી. દુઃખ કહીએ કેહને હવે, અમચાં પૂરણ પાપ. પૂજ્યજી.
વાંદી–૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org