SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અવંતિસુકુમારની સઝાય [ ૫૩ ઊભી પસ્તા કરે, નાંખતી મૂખ નિશ્વાસ; કામિનીટ કહે જિનહર્ષ ઘરે ગઈ, બત્રીશે થઈ નિરાશ. કામિની, વાંદી –૮ દેહા ઈણિ પરે ઝૂરે ગોરડી, તિમ ઝૂરે વળી માય; મેહ તણી ગતિ વંકડી, જેહથી દુર્ગતિ થાય.-૧ જિમ જિમ પિયુ ગુણ સાંભરે, તિમ તિમ હૃદય મોઝાર; દુઃખ વિરહે સુખ હોય કિહાં, નિષ્ફર થયે કિરતાર-૨ ઢાળ અગીયારમી (૫૦) દુઃખ ભર બત્રીશે રોવતી રે, ગદ ગદ બોલે વચન; પરલેકે પહત્યા સહી રે, સાસુ તુમ પુત્ર રતન. દેજે મુજને મુજરો રે, અરે સાસુના જાયા; અરે નણદીના વીરા, અરે અમૂલક હીરા; અરે મેહનગારા, અરે પ્રીતમ પ્યારા.દેજે મુજને મુજરો રે. એ આંકણ-૧ ભદ્રા સુણું દુખણું થઈ રે, પુત્ર મરણની વાત; ચાર પહોર દુઃખ નિગમી રે, પહેતી તિણે વન પરભાત. દેવ–૨ કેથેરી વન ટૂંઢતાં રે, પુત્ર કલેવર દીઠ; નારી માય રોઈ પડી રે, નયણે જળધારા નીઠ. દે-૩ હોયડા ફાટે કાં નહીં રે, જીવી કાંઈ કરે; અંતરજામી વાલહેરે, તે તે પહોં પરદેશ. દેજે-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy