SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અવંતિસુકુમારની સઝાય [ પ૧ * . ૧૨ દેહા વંદન આવી ગોરડી, પ્રાતઃસમય ગુરૂ પાસ; કરજેડી મુખથી વદે, નાહ ન દીસે તાસ–૧ મુનિ કહે અનુમતિ લહી, કાઉસગ ર સમશાન, પણ ઈરછા ઘર પામી, પહેલે દેવ વિમાન-૨ વાળ નવમી તિણ અવસર એક આવી જ બુકીરે, સાથે લેઈ પિતાનાં બાળ રે, ભક્ષ કરવાને દશ દિશે ફિરેરે, અવળી સવળી દેતી ફાળશે. તિણ૦–૧ ચરણ રૂધિરની આવી વાસનારે, બાળ સહિત આવી વનમાંહરે; પૂરવ વૈર સંભાળી શેલતીરે, ખાવા લાગી પગશું સાહિરે. તિણ ૨ ચટચટ ચૂંટે દાંતે ચામડી રે, ગટગટ ખાયે લોહી માં રે; ભટભટ ચર્મ તણાં ભરેરે, ત્રટત્રટ ત્રોડે નાડી નસરે. તિણ-૩ પ્રથમ પ્રહરે તે જંબુક જબુકીરે, એક ચરણનું ભક્ષણ કીધરે; તે પણ તે વેદનાયે કંપ્યું નહીં રે, બીજે પ્રહરે બીજો પગ લીધરે. તિણ૦–૪ ખાયે પિંડી સાથળ તેડીને રે, પણ તે ન કરે તલ ભર રીવરે; કાયા માટી ભાંડ અશાશ્વતીરે, તૃપ્ત થાઓ એહથી જીવરે. તિણ૦-૫ ત્રીજે શહરે પેટ વિદારીયું રે, જાણે કમ વિદાય વેણ રે ચેથે પ્રહરે પ્રાણ તજી કરી રે, નલિની ગુલમ લાાં સુખ તેણ રે. તિણ૦-૬ સુર વંદીને તાસ શરીરને રે, મહિમા કરે અનેક પ્રકાર રે, કહે જિનહર્ષ તેણે અવસર મળી રે, વંદન આવી સઘળી નારરે. તિણ૦–૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy