SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦] શ્રી જૈન સજઝાય સંગ્રહ - - - - - - - - . . . . . . . . . . . . . . નાના બાળક ને જ મ મ કત * દેહા ઘેર આવી સાસુ વહ, મન માન્ય ઉદાસ; દીપક વિણ મંદિર કીશ, પિયુ વિણ સ્ત્રીની રાશ–૧ પિયુ વિણ પલક ન રહી શકું, એજ લાગે મુજ ખાય; પત્થર પડે ભુજંગક, તડફ તડફ જીવ જાય.—૨ ઢાળ આઠમી (૪૭) સદગુરૂજી હું કહું તમને કરજેડ, ચિર ચારિત્ર પળે નહીં સદગુ તપ કિરિયા નવિ થાય, કમ ખપે જેહથી સહી. સદગુરૂજી હેટ-૧ તુમચી અનુમતિ થાય, તો હું અણુસણ આદરૂં; સદગુરૂજી હે; થોડા કાળ મઝાર, કષ્ટ કરી શિવ પદ વરું. સદગુરૂજી હેટ-૨ મુનિવરજી હૈ,જેમ સુખ થાતુમ, તેમ કરી દેવાણપિયા; મુનિ ગુરૂને ચરણે લાગી, સહુ શું ખામણાં કીયાં. મુનિવરજી હા. ૩ આ જિહાં સમશાન, બળે મૃતક વન્દુિ ધગધગે. મુનિ બિહામણે વિકરાળ, દેખતાં મન ઊભગે. મુનિવરજી હો ૪ પિતૃવન ઈણે નામે, દીસે યમ વન સારી . મુનિ કાંટાળાં તિહાં રૂખ, કૂર કેથેરી સારીખે. મુનિવરજી હેટ-૫ આ તિણ વન માંહે, તિહાં આવી અણસણ કર્યું; મુનિ કાંટા વીંધાણા પાય, તતક્ષણ લેહી જરહયું. મુનિવરજી હા, ૬ પગ પીંડી પરનાળ, લેહી પાવસ ઉન્નહ્યો; મુનિ સોભાગી સુકુમાર, કઠિણ પરિસહ આદર્યો. મુનિવરજી હે.૦ ૭ શકસ્તવ તિણિ વાર, કીધો અરિહંત સિદ્ધને; મુનિવ ધર્માચારજ ધ્યાન, ધર્યું જિનહર્ષ ભલે મને. મુનિવરજી હેવ ૮ Jain Education International Tona! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy