________________
શ્રી અવંતિસુકુમારની સીઝથ
..
....
.
-
-
- -
-
કુમર તણું વાંછિત ફળ્યાં, હરખે નિજ ચિત્ત મઝાર; આ ગુરૂ પાસે ઉમહ્યો, સાથે પરિવાર અપાર રે.
અનુમતિ -૨ સદગુરૂનાં ચરણ કમળ નમી, ભાંખે કરજેડી કુમાર રે; પ્રવહણ સમ ગુરૂ મુજ ભણે, સંસાર સમુદ્રથી તારે રે.
અનુમતિ –૩ આચારજે ઉચ્ચરાવીયાં, વ્રત પંચ વિધે સહુ સાખે રે, ધન ધન એવાં સુખ જેણે તજ્યાં, નરનારી મળી એમ ભાખે રે.
અનુમતિ -૪ ભદ્રા કહે આચારજ ભણી, તુમને કહું છું કર જડ રે; જાળવજે એને રૂડી પરે, મુજ કાળજડાંની કેર રે.
અનુમતિ -૫ તપ કરતાં એને વાર, ભૂખ્યાની કરજ સારે રે, જન્મારે દુઃખ જાણ્યું નથી, અહમિંદ તણે અવતારે રે.
અનુમતિ-૬ માહરે આથી પિથી એ હતી, દીધી છે તુમ ચે હાથ રે, હવે જિમ જાણે તિમ જાણજે, વહાલી મહારી એ આથ રે.
અનુમતિ –૭ સાંભળ સુત જે વ્રત આદર્યું, તે પાળજે નિરતિચાર રે; દૂષણ મા લગાડીશ વ્રત ભણી, તો પામીશ ભવને પાર રે.
અનુમતિ –૮ એમ કહી ભદ્રા પાછી વળી, દુખણી વહારો લેઈ સાથ રે, જિનહર્ષ અલ્પ જળ માછલી, ઘેર આવી થઈ છે અનાથ રે.
અનુમતિ -૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org