SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮] શ્રી જૈન સજઝાય સંગ્રહ ભદ્રા દેખી મન ચિંતવે, એ તે વેષ લઈને બેઠે રે, એહને રાખ્યાં હવે શું હવે જમીયે મીઠા ભણી એંઠે રે. હવે તે વત્સ સાંભળ તે એ શું કીયો, મુજ આશાળતા ઉમૂળી રે; ' તુજ મુખ દેખી સુખ પામતી,દેઈ જાય છે દુ:ખની શૂળી રે.હવે ૪ તુજ નારી બત્રીશે બાપડી, અબળા જોબનવંતી રે; કુળવંતી રહેતી નિશદિને, તુજ મુખ સામું નિરખંતી છે. હવે પ રંગે રહેતી તાહરે મન ઉપરે, તુજ વયણ કદિનવિ લો રે; અવગુણ પાખેએ નારી શું, કહેને શા માટે કેપ્યો છે. હવે ૬ એ દુખ ખખ્યું જાશે નહીં, પણ જર નહીં તુજ કેડે રે; જિનહર્ષ ભદ્રા નારી મળી, આંખડીયે આંસુ રેડે રે. હવે ૭ દેહા બત્રીશે નારી મિલી, કહે પિયુને સુવિચાર વય લઘુતા રૂપે ભલા, શે સંયમને ભાર–૧ વત છે કરવત સારીખાં, મન છે પવન સમાન, બાવશે પરિસહ સહે, વચન અમારે માન-૨ મયગળ દંત જે નીકળ્યા, તે કિમ પાછા જાય; કરમ સુભટ દૂરે કરી, પહોંચવું શિવપુર ઠાય.-૩ ઢાળ સાતમી (૪૬) અનુમતિ દીધી માયે રેવતાં, તુજને થાઓ કેડ કલ્યાણ રે; સફળ થાઓ તુજ આશડી, સંયમ ચડજો સુપ્રમાણ રે. અનુમતિ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy