SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અવંતિસુકુમારની સજઝાય [૪૫ www .***.. ' ' . .. • • •••••••••• દેહા કુમાર કહે મુનિરાયને, વંદુ બે કર જોડ; શૂરા નરને સેહલું, ઝઝે રણમાં દેડ. –૧ તે માટે મુજ દીજીએ, સંયમ ભાર અપાર; કમ ખપાવું સદગુરૂ, પામું ભવજળ પાર – ૨ ઢાળ ચેથી (૪૩) કર જોડી આગળ રહી રે, કુમર કહે એમ વાણ; શૂરાને શું દેહિલું, જે આગામે નિજ પ્રાણ. મુનિસર, માહરે વ્રત શું કાજ. મુજને દીઠાં નવિ ગમે રે, દ્ધિ રમણી એ રાજ.મુનિસર૦-૧ સાચાં કરી જાણ્યાં હતાં રે, કાચાં સહુ સુખ એહ; જ્ઞાન નયણ પ્રગટ્યાં હવે રે, હવે હું કંડીશ તેહ. મુનિસર૦-૨. દુકકર વ્રત ચિર પાળવાં રે, તે તે મેં ન ખમાય; વ્રત લેઈ અણસણ આદરૂં રે, કષ્ટ અલ્પ જેમ થાય. | મુનિસર૦–૩ જે વ્રત લીયે સુગુરૂ કહે છે, તે સાંભળ મહાભાગ; ઘેર જઈ નિજ પરિવારની રે, તું તે અનુમતિ માગ. | મુનિસર૦-૪ ઘેર આવી માતા ભણું રે, અવંતિમુકુમાર; કમળ વયણે વીનવે રે, ચરણે લગાડી ભાળ. માતાજી, માહરે વ્રત શું કામ–૫ અનુમતિ દ્યો વ્રત આદરૂં રે, આર્ય સુહસ્તિ ગુરૂપાસ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy