________________
૪૬]
શ્રી જૈન સજઝાય સગ્રહ
નિજ નરભવ સફળો કરૂં રે, પૂરે માહરી આશ. માતાજી. ૬ મૂરખ નર જાણે નહીં રે, ક્ષણ લાખેણી જાય; કાળ ઓચિંતે આવશે રે, શરણ ન કેઈ થાય. માતાજી. ૭ જેમ પંખી પંજર પડ્યો રે, વેઠે દુઃખ નિશદીશ; માયા પંજરમાં પડ્યો રે, તેમ હું વિશવાવીશ. માતાજી. ૮ એ બંધન મુજને નવિ ગમે રે, દીઠાં પણ ન સુહાય; કહે જિનહર્ષ અંગજ ભણી રે, સુખી કર મોરી માર્ચ. મા. ૯
દેહા મા કાયા અસાધતી, સંધ્યા જે વાન; અનુમતિ આપ માતાજી, પામું અમર વિમાન. –૧ કેનાં છોરૂં કેનાં વાછરું, કેહનાં માય ને બાપ પ્રાણ જાશે એકલે, સાથે પુણ્ય ને પાપ. –૨
ઢાળ પાંચમી
(૪૪). માય કહે વત્સ સાંભળે, વાત સુણાવી એસી રે; સે વાતે એક વાતડી, અનુમતિ કેઈ ન દેસી રે. માય૦-૧ વ્રત મ્યું તું છે નાનડા, એ વાત પ્રકાશી રે; ઘર જાએ જિણ વાતથી, તે કિમ કીજે હાંસી રે. માય૦-૨ કેણે ધૂતારે ભેળ, કે કેણે ભૂરકી નાંખી રે, બેલે અવળા બેલડા, દીસે છબી મુખ ઝાંખી રે. માય૦–૩ તું નિશદીન સુખમાં રહ્યો, બીજી વાત ન જાણી રે; ચારિત્ર છે વત્સ દેહિલું, દુઃખ લેવું છે તાણી રે. માય૦૪ ભૂખ તૃષા ન ખમી શકે; પાણી વિણ પળ ન જાય રે; અરસ નિરસ જળ ભેજને, બાળવી છે નિજ કાય રે. માય - ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org