________________
૪૦]
શ્રી જૈન સઝાય સંગ્રહ
શ્રી જિનહર્ષસૂરિ કૃત શ્રી અવંતિસુકુમારની તેર ઢાળની
સઝાય
દોહા પાસ જિનેસર સેવીયે, ત્રેવીસમો જિનરાય, વિન નિવારણ સુખકરણ, નામે નવનિધિ થાય. ૧ ગુણ ગાઉ અંતે કરી, અવંતિસુકુમાર કાન દઈને સાંભળો, જેમ હોય મંગળમાળ. ૨
ઢાળ પહેલી
(૪૦). મુનિવર આર્યસુહસ્તિરે, કિણહિક અવસરે;
નયરી ઉજજયણ સમસય એ.-૧ ચરણ કરણ વ્રત ધાર રે, ગુણમણિ આગ;
બહુ પરિવારે પરિવર્યા એ.-૨ વન વાડી આરામ રે, લેઈ તિહાં રહ્યા;
દોય મુનિ નગરી પાડવીયા એ.-૩ થાનક માગણ કાજ રે, મુનિવર મલપતા;
ભદ્રાને ઘેર આવીયા એ.-૪ શેઠાણું કહે તામ રે, શિષ્ય તમે કેહના;
શા કાજે આવ્યાં ઈહાં એ –પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org