SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અવંતિસુકુમારની સઝાય [૪ આર્ય સુહસ્તિના શિષ્ય રે, અમે છીએ શ્રાવિકા; ઉદ્યાને ગુરૂ છે તિહાં એ – માગું છું તમ પાસ રે, રહેવા સ્થાનક, પ્રાશુક અમને દીજીયે એ–૭ વાહન શાળ વિશાળ રે, આપી ભાવ; આવી ઈહાં રહીએ એ.-૮ સપરિવાર સુવિચાર રે, આચારજ તિહાં આવી સુખે રહે સદા એ.-૯ નલિની ગુલ્મ અધ્યયન રે, પહેલી નિશા સમે; ભણે આચારજ એકદા એ.-૧૦ ભદ્રા સુત ગુણવંત રે, સુખી સુરેપમ; રૂપવંત રળીયામણે એ –૧૧ અવંતિસુકુમાર રે, સાતમી ભૂમિકા પામ્ય સુખ વિલસે ઘણું એ.-૧૨ નિરૂપમ નારી બત્રીશ રે, રૂપે અપચ્છરા; શશિવયણી મૃગલીની એ-૧૩ કહે જિનહર્ષવિનોદ રે, પરમ પ્રદશું, લીલા લાડે અતિ ઘણું એ.-૧૪ દોહા પ્રથમ નિશા સમયે મુનિ, કરી પડિકામણું સાર; આલોયણ આલોચતાં, કુમર સુ તેણિ વાર–૧ રાગ રંગે ભીને રહે, અવર નહીં કેઈ કાજ; લે દે માતા વશું, કુમર વડે શિરતાજ.-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy