________________
બાર ભાવનાની સજ્ઝાય
[ ૩૯
અચલપણે ચલન પ્રતિ કારણ, ધર્માસ્તિકાય પ્રદેશ, સ્થિર હેતુ અધર્માસ્તિકાયથી, લેાકાકાશ અતિ દેશેા. મુનિ ૫ મધ્યે એક રજ્જુ ત્રસ નાડી, ચઉદ્દેશ રજ્જુ પ્રમાણા; અનંત અલેાકી ગાટિ વીટો, મસ્તકી સિદ્ધ અહિઠાણેા. મુનિ
અધેા લાક ત્રાસન સમ વાડી, ત્રીછે ઝલ્લરી જાણે. ઉદ્ધ લેાક મૃદંગ સમાણા, ધ્યાન સકલ મુનિ આણો. મુનિ॰ છ
ઈતિ મહામહાપાધ્યાય શ્રીસલચંદ્ર ગણિ વિરચિત માર ભાવનાની
સજ્ઝાય સમાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org