________________
૩૮ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
વિંધ્યો જીવ કર્મ વિષ કાંટે, પીથો ચાર ગતિ ફાટે, શુભધ્યાને દેતાં દઢ પાટે, કર્મ શુંબડું ફાટે રે. ભ૦ શ૦ ૨ પાપ પિંડ સબ મંસ ત્યજે જે, જે કષાય મદ દાટે નિખિલ પાપ નિઃસંગી જી રહે તે સમ દુઃખ કાટે રે. ભ૦ શ૦ ૩ જનના સુખ શુભ ધ્યાન સુલેશ્યા, દુકાલ મૂસે કાટે; દાન પુણ્ય જનનાં સબ તેણે, વાદલ પરે સબ ફાટે રે. ભ૦ શ૦ ૪ રેગ શમે જેમ અમૃત છાંટે, હૃદય પડે નવિ આંટે, ધર્મ કરતાં ભાવિક જીવને, શિવ સુખ આવે આંટે રે. ભ૦ શ૦ ૫ ગુણ વિણ કિમ શિવ ગિરિવર ચઢિયે, હીણ પુણ્ય જન રા; બેસે જે જિન ગુણમણિ સાટે, તો સબ ભવ દુઃખ કાટેરે. ભ. શ૦ ૬.
અથ બારમી લોક ભાવના ઢાળ ચૌદમી
(૩૯)
રાગ પરજીયો જ્ઞાન નયન માંહે ત્રિભુવન રૂપે. જેણે જિન દીઠે લોગો; નોંધણીઆતો ષટ દ્રવ્યરૂપો, પ્રણમે તસ જિન યોગ. ૧ મુનિવર ધ્યા અઢિયદ્વીપ નર લોગે. એ આંકણી. જિહાં જિન મુનિવર સિદ્ધ અનંતા, તિહાં નહીં જ્ઞાન વિગે.
મુનિવર૦ ૨ આપે સીદ્ધો કોણે ન કીધે, જસ નહીં આદિ અંતે; લીધો કેણ ન જાયે ભુજ બર્લે, ભરિયે જંતુ અનતે. મુનિ. ૩ અનેક પર્યાય પરિવર્તન, અનંત પરમાણું કર્ધ; જેમ દીસે તેમ અકલ અરૂપી, પંચદ્રવ્ય અનુસંધે. મુનિ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org