________________
બાર ભાવનાની સઝાય
[ ૩૭
જિસીએ ગણિકા તણું ખાટ સાધારણું, - તિસિઅમિથ્યામતિ જ ન રૂડી; ત્યજિઅ હિંસા કુધર્માદિ સવિ પાપ તું,
વિશ્વમાં એકલે કીર્તિ રૂડી. જે. ૯ પાટ મમ રાખજે પાપ આચારને,
ફાટ મમ પાડજે ધર્મ વાટે જાટ પરે અણુ વિમાસ્યું કિશું મમ કરે.
ખોટ મમ પાડજે ધર્મ હાટે. જે. ૧૦ જે તુઝ સુખ ગમે સર્વ દુઃખ નવિ ગમે,
વિષય સોવીરરસ ત્યજિય ખાટે;
પાઠાંતર–વિષય સવાર ત્યજિય ગા; આત્મ અધ્યાત્મ વર ધ્યાનકુંજે રમી,
ધર્મ વર ભાવના અમૃત ચાટે. જે. ૧૧
અથ અગિયારમી શમરસ ભાવના
ઢાળ તેરમી
(૩૯)
રાગ વૈરાડી ભવિક જીવ પૂછે નિજ ગુરૂને, અશુભ કર્મ કિમ કાટે, શ્રમણધર્મો નિઃસંગી જીવે, જે સમતારસ ચાટે રે.
ભવિકા શમરસ અમૃત ચાટ – ૧ કુવ્યસન મૂકે મનને આંટ, સદેષ પિંડે મ ભરે ઠાઠે;
પર સુખ દેખી મમ વાટ રે, ભવિકા એ આંકણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org