________________
૩૬ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
અકલનું હાટ નર મુક્તિની વાટ નર,
નાટ તું મ કર તપ પુણ્ય કરે; કમને કાટ ઉતારી નરભવ લહી,
ઘાટ મમ ખોલ ભવ વારિ કે. જે. ૩ જ્ઞાન વિજ્ઞાન આચારપદ નરભા, પામિ પૂર્વભવ પુષ્ય યોગે; પુણ્ય વિણ પશુ ભવે જીવ પરવશ પડ્યો,
શસ્ત્ર શું મારિ અધમ લેશે. જે ૪ જીવ તે નર ભ અશુભ ભ પશુ પણે,
જીવતાં જીવની કેડિ મારી; પુણ્ય વિણ પશુ ભ રાસભા દુખેં રડે,
મલ ભખે પૂંઠે વલી ગુણી ધારી. જે. પ જીવહિંસાદિ સવિ પાપ એ છવડે,
પાપીયે આદર્યા જીવ સાટે; ખાટકી હાટ તે વિવિધ પર્ફે કાટિ,
અગ્નિમાં દાટિ પાપ માટે. જે ૬ પુણ્યથી દેવે તુઝ દેહ રૂડો ઘડ્યો,
આણુયે જૈન કુલ પુણ્ય કાજે, ધર્મ નર જન્મ જે જીવ હારીશ તું,
ઘસીસ શિશ નિજ હાથડા અશુભ રાજે. જે. ૭ દાન તપ શીલ સંયમ દયા ધર્મથી,
| સર્વ સુખ અદ્ધિ જે તે વિચારી; સર્વ શુભ ગ હારીશ જે તે પછે,
ઘસીસ જિમ હાથ હાર્યો જુઆરી. જે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org