________________
બાર ભાવનાની સઝાય
[ ૩૫
અથ નવમી ધર્મ ભાવનો ઢાળ અણીયારમી.
(૩૬)
રાગ કેદાર ગોડી. ધર્મથી જીવને જય હોયે, ધર્મથી સવિ દુઃખ નાશ રે; રોગને શેક ભય ઉપશમે, ધર્મથી અમર ઘરે વાસ રે. ધર્મ-૧ દુર્ગતિ પાતથી જીવને, ધર્મ વિણ નવિ ધરે કે રે; વાંછિત દિયે સુરતરૂપ, દાન તપ શીલથી જોઈ રે. ધર્મ -૨ ધર્મ વર સાધુ શ્રાવક તણે, આદર્યો ભાવ શું જેહ રે; સર્વ સુખ સર્વ મંગલ તણું, આદર્યું કારણ તેહ રે. ધર્મ-૩
અથ દશમી દાન ભાવના ઢાળી બારમી
(૩૭)
રાગ રામગીરી. જે નરા સાધુ આધાર વર દાયકા,
તે નરા ધન્ય જગ વિબુધ ગાયા; જે છતે ગીવર સાધુને નવિ દિયે,
તે કાસ કુસુમ પરે ફેક જાયા. જે૧ નિમલે મુક્તિનો માર્ગ જિનશાસને,
- સાધુ વિણ દાન વિણ ક્ષણ ન ચાલે; પામતે મનુજ જે સાધુને નવિ દિયે,
સો કરે કપિલા દાસી હવાલે. જે ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org