________________
૩૪]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
મન વચન કાય વિષયા કષાયા તથા,
અવિરતિ અશુભ ધ્યાન પ્રમાદે; મૂકી મિટ્યામતિ વર ઉપાશક યતિ,
જગ શુભાશ્રવ થકીને વિષાદે. જગ-૩ રાચ મમ જીવ તું કુટુંબ આડંબરે,
જલ વિના મેઘ જિમ ફેક ગાજે; ધમના કાજ વિણ મ કર આરંભ તૂ, - તેણે તુઝ કમની ભીડ ભાંજે. જગ-૪ તે અશુભ આશ્રવા રૂંધતાં જીવને,
સંવરે સંવરે કર્મ જાલં; નાવનાં છિદ્ર રૂંધ્યા યથા નીરને,
તેણે કરી જીત સંવર વિશાલ. જગ-૫ અથ આઠમી તપ ભાવના,
ઢાળ દશમી
(૩૫).
રાગ ગોડી તાપે મીણ ગલે જિમ માખણ, તથા કર્મ તપ તાપે રે; કંચન કાટ ગલે જિમ આગે, પાપ ગલે તિમ જાપે સે. તાપૅ૦–૧ તે તપ બાર ભેદશું કીજે, કમ નિરા હવે રે; સે મુનિવર હોય સકામા, અવર અકામા જેવે રે. તાપૅ૦-૨ અનશન ઊદરી રસ ત્યાગો, કીજિયે વૃત્તિ સંક્ષેપ રે; સંસીનતા કરી કાય કિલેશે, ટલે કર્મના લેશે રે. તાપે -૩ પાયચ્છિત વિનય વૈયાવચ્ચ, સઝાયે વરઝાણ રે; કાઉસગ્ગ કીજે જેણે ભવિ જન,તસ તપ મુક્તિ નિદાન રે. તાવ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org