________________
બાર ભાવનાની સજઝાય
જે જુવે આ આતમા, દેહ ધન જન થકી ધ્યાન રે; તે ગઈ દુઃખ નવિ ઉપજે, જેહને મને જિન જ્ઞાન રે. ચેટ ૧૦
અથ છઠ્ઠી અશુચિ ભાવના.
ઢાળ આઠમી
(૩૩)
રાગ કેદારો ગાડી મસ મલ મૂત્ર રૂધિરે ભર્યા, અશુચિ નરનારીના દેહ રે; વારૂણી કુંભ પર્વે ભાવિ, અંતે દિયે જીવને છેહ રે. મંસક ૧ અશુભ બહુ રંગ કફ નિતુ વહે, એ ભાખે ભક્ષ્ય અભક્ષ્ય રે; દેહને જાણિ જોખમ ઘણાં, દેહ બહુ જીવને ભક્ષ્ય રે. સંસવ ૨
અથ સાતમી આશ્રવ ભાવના
ઢાળ નવમી
(૩૪)
રાગ મઘુમાદ. જગ શુભાશુભ જેણે કર્મ તતિ વેલિ જે,
શુભ અશુભાશ્રવ તે વખાણે; જલધરે જેમ નદિ વર સરોવર ભરે,
તિમ ભરે જીવ બહુ કર્મ જાણે. જગ-૧ મમ કર જીવ તું અશુભ કર્માશ્રવા,
વાસવા પણ સકર્મો ન છૂટે જેણે જગ દાન વર પુણ્ય નવિ આદર્યા,
તે કૃપણ નિર્ધને પેટ ફૂટે. જગ–૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org