SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર ] શ્રી જૈન સઝાય સંગ્રહ wwાનWr અથ પાંચમી અન્યત્વ ભાવના ઢાળ સાતમી (૩૨) રાગ કેદારે ગેડી. ચેતના જાગી સહચારિણી, આલસ ગોદડું નાંખી રે; હૃદય ઘરે જ્ઞાન દી કરે, સુમતિ ઉઘાડી આંખે રે. ચેટ ૧ એક શત અધિક અઠ્ઠાવના, મેહ રણીયા ઘર માંહિ રે; હું સદા તેણે વિટયો રહું, તુઝ ન ચિંતા કિસિ મારી રે. ૨૦ ૨ જઈ મુઝ તે અલગા કરે, તે રમું હું તુઝ સાથે રે; તેથી અલગ રહું, જે રહે તે મુઝ હાથેરે. ચે૩ મન વચન તનુ સર્વે ઈંદિયા, જીવથી જૂજુઆ જે એ હાયરે; અપરં પરિવાર સબ જીવથી, તું સદા ચેતના જોયે રે. ચે. ૪ પાઠાંતર–તનુ વચન સવે ઈંદિયા, જીવથી જૂજૂ આ જોય રે, જે રમે તું ઇણે ભાવના, તે તુઝ કેવલ હાય રે. ચે૪ સર્વ જગજીવ ગણ જૂજૂઆ, કેઈ કુણનો નવિ હાય રે; કર્મ વિશે સર્વ નિજ નિજ તણે, કર્મથી નવિ તર્યો કેય રે. ચે. ૫ દેવ ગુરૂ જીવ પણે જૂજૂઆ, જૂઓ ભગતના જીવ રે; કમ વશ સર્વ નિજ નિજ તણું, ઉદ્યમ કરે નવિ કલીવરે. ૨૦ ૬ સર્વ શુભ વસ્તુ મહિમા હરે, કલિયુગો દુષ્ટ ભૂપાલ રે; તિમ દુકાપિ જનને હરે, અવરની આશ મન વાલશે. ૨. ૭ ચિંતા કર આપ તે આપણી, મમ કર પર તણી આશ રે; આપણું આચર્યું અનુભવ્યું, વિચારી પરવસ્તુ ઉદાસરે. ચેટ ૮ કે કિણે જગ નવિ ઉદ્ધ, ઉદ્વરે આપણે જીવ રે; ધન્ય જે ધમી આદર દિયે, તે વસે ઇંદ્ર સમીપ રે. ચે૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy