________________
બાર ભાવનાની સઝાય
[ ૩૧
રડવડ્યો જીવ મિથ્યા મતિ, પશુ હણ્યાં ધર્મને કાજ રે; કાજ કીધાં નવિ ધર્મનાં, હરખિયો પાપને કાજ રે. સર્વ૦-૭ કુગુરૂની વાસના ડાઈણ, તિણે દમ્યા જીવ અનંત રે; તિહાં નવિ મુક્તિપંથ લખે તેણે હવો નવિ ભવ અંતરે સર્વ –૮
અથ થી એકત્વ ભાવના --
ઢાળ છઠી.
(૩૧)
રાગ માલવી ગેડી એ તૂહી આપ તૂહી ધ્યાએ; ધ્યાનમાંહિ એકેલા; જિહાં તિહાં તું જાયા એકેલા, જાવેગાભી એકેલા. એ-૧ હરિ હર પ્રમુખ સુર નર જાયા, તેથી જગે એકેલા; તે સંસાર વિવિધ પર ખેલી, ગયા તેથી એકેલા. એ-૨ કે ભી લીણું સાથ ન તેણે, ઋદ્ધિ ગઈ નવિ સાથું નિજ નિજ કરણી લઈ ગયા તે, ધન વિણ ઠાલી હાથે. એ-૩ બહુ પરિવારે મ રા લોકા, મુધા મલ્યો સબ સાથે; ડદ્ધિ મુધા હોશે સબ ચિંતે, ગગન તણી જિમ બાળે. એ-૪ શાંતિ સુધારસ સરમાં ઝીલો, વિષય વિષ પંચ નિવારે; એક પણું શુભ ભાવે ચિંતી, આપ આપકું તારો. એ–૫ હિંસાદિક પાપે એ જ, પામે બહુવિધ રોગે; જલ વિણ જિમ માછો એકેલો, પામે દુઃખ પર લાગે. એ.-૬ એક પણું ભાવિ નમિ રાજા, મૂકી મિથિલા રાજે; મૂકી નર નારી સવિસંગતિ, પ્રણમે તસ સુર રાજો.
પાઠાંતર–પ્રણમે સકલ મુનિરાજો. એ –૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org