________________
૩૦ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
અષ્ટાપદ જેણે બલે ઊપાડ્યો, એ દશમુખ સંહરિયે રે; કે જગ ધર્મ વિનાનવિ તરિ,પાપી કે નવિ તરિકેરે.કે નવ ૫ અશરણ અનાથ છવહ જીવન, શાંતિનાથ જગ જાણે રે; પારે જેણે શરણે રાખ્યો, મુનિ તસ ચરિત વખાણે રે. કે ન૦ ૬ મેઘકુમાર જીવ ગજરાજે, સસલો શરણે રાખે રે, વીર પાસ જેણે ભવ ભય કચરે, તપ સંયમ શું નાખ્યો.
કો નવિ. ૭ મત્સ્ય પરે રોગી તરફડતા, કોણે નવિ સુખ કરિયે રે; અશરણ અનાથ ભાવના ભરિયે, અનાથી મુનિ નિસરીયો.
કે નવિ. ૮ અથ ત્રીજી સંસાર ભાવના ઢાળ પાંચમી
( ૩૦ )
રાગ કેદાર. સર્વ સંસારના ભાવ તૂ, સમ ધરી જીવ સંભારી રે; તે સેવે તે પણ અનુભવ્યા, હૃદયથી તેહ ઉતારી રે. સર્વ -૧ સર્વ તનમાં વસી નીસર્યો, તેં લીયા સવ અધિકાર રે, જાતિને નિ સબ અનુભવી, અનુભવ્યા સર્વ આહાર છે. સવ-૨ સર્વ સંગ તે અનુભવ્યા, અનુભવ્યા રોગ ને શગ રે; અનુભવ્યો સુખ દુઃખ કાલ તે, પણ લિ નવિ જિન ચગરે.સ.-૩ સર્વ જન નાતરાં અનુભવ્યાં, પહેરિયા સવે શણગાર રે; પુદ્ગલા તે પરાવત્તિયા, નવિ નમ્યા જિન અણગાર રે. સવ-૪ પાપનાં કૃત પણ તેં ભણ્યાં, તે ક્યાં મેહનાં ધ્યાન રે; પાપનાં દાન પણ તે દિયાં, નવિ દીયાં પાત્રમાં દાન રે. સવ-૫ વેદ પણ તીન તે અનુભવ્યાં, તે ભણ્યાં પર તણું વેદ રે; સર્વ પાખંડ તેં અનુભવ્યાં, તિહાં ન સંગ નિર્વેદ રે. સર્વ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org