________________
૨૮ ]
શ્રી જન સજઝાય સંગ્રહ
જે જગ આશ્રવ જિનં ભણ્યા, તે સર્વે સંવર હાઈ રે; ધર્મ જે અશુદ્ધ ભાવે કરે, તે તસ આશ્રવ જોઈ રે, ભાવના. ૧૦
અથે પ્રથમ અનિત્ય ભાવના.
દાળ ત્રીજી
(૨૮)
રાગ રામગ્રી મૂંઝમાં મૂંઝમાં મોહમાં જીવ તું,
શબ્દ વર રૂપ રસ ગંધ દેખી; અથિર તે અથિર તું અથિર તનુ જીવિત,
ભાવ્ય મન ગગન હરિ ચાપ ખિી. મૂંઝ૦-૧ લચ્છિ સરિઅતિ પરે એક ઘર નહિ રહે,
દેખતાં જાય પ્રભુ જીવ લેતી; . અથિર સબ વસ્તુને કાજ મૂઢ કરે, ' જીવડે પાપની કેડી કેતી. મૂંઝ૦-૨ ઊપની વસ્તુ સવિ કારમી નવિ રહે,
જ્ઞાન શું ધ્યાનમાં જો વિચારી; ભાવના ઉત્તમ ધર્યા અધમ સબ ઉધર્યા,
સંહરે કાલ દિન રાતિ સારી. મૂંઝ૦-૩ દેખ કલિ કૂતરો સર્વ જગને ભખે,
સંહરી ભૂપ નર કોટિ કેટી; અથિર સંસારને થિર પણે જે ગણે,
જાણી તસ મૂઢની બુદ્ધિ ખોટી. મૂંઝ૦-૪ રાચ મમ રાજની ઋદ્ધિ શું પરિવર્યો,
અંત સબ ઋદ્ધિ વિસરાલ હોશે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org