________________
આર ભાવનાની સજ્ઝાય
સર્વ જગ જંતુને જેણે હિત કીજિયે, સાઈ મુનિ વીયે. શ્રુત પાઠાંતર–સકલમુનિ વઢીચે શ્રુત વિચારી. વિમલ૦-૫
વિચારી.
ઢાળ બીજી (૨૭)
રાગ કેદારા
ભાવના માલતી ચૂશીયે, ભ્રમર પરે જેણે મુનિરાજ રે; તેણે નિજ આતમા વાસિયે, ભરત પર મુક્તિનું રાજ રે. ભા૦ ૧ ભાવના કુસુમ શું વાસિયા, જે કરે પુણ્યનાં કાજ રે; તે સવે અમરર્ પરે લે, ભાવના દિયે શિવરાજરે, ભા૦ ૨ ભૂમિ જનની થકી ઊપના, સુત પરે જે જગે... ભાવ રે; તે સર્વે ભૂ ભુજંગી ગલે, જિમ ગલે વન તર્દાવ રે. ભા॰ ૩ ભૂમિના વર અનંતા ગયા, ભૂમિ નવિ ગઈ કણ સાથે રે; ઋદ્ધિ બહુ પાપે જે તસ મિલી, તે ન લીધી કુષ્ણે સાથરે. ભા૦ ૪ ગઈય દ્વારાવતી હર ગયા, અસ્થિર સખ લેાકની ઋદ્ધિ રે; સુણી અંતે પાંડવા મુનિ હવા, તેણે વરી અચલપદ સિદ્ધિ રે. રાજના પાપ ભર શિર થકે, જસ હવા શુદ્ધ પરિણામ રે; ભરત ભૂપતિ પરે તેહને, ભાવના પુણ્યનાં ગ્રામ રે. ભા૦ ૬ રાજના પાપ ભર શિર થકે, જસ હવા શુદ્ધ મન ભાવ રે; ભાવના સિંધુમાં તે ગલે, ઊતરે માહ મદ તાવ રે. ભા૦ ૭ જે પદારથ તુઝ આપણા, નવિ ગણે પ્રેમ રતિ બધ રે; જો ગણે તેહ તું આપણ', જીવ તૂ હી મતિ અધ રે. ભા૦ ૮. કૃષ્ણ લેફ્સા વશે' કીજીયે,કાજે રૌદ્ર પરિણામ રે; તે સવે ધ નિવે જાણિયે, શુભ હવે શુદ્ધ પરિણામ રે. ભા૦ ૯
wwwwwwwwwww
Jain Education International
For Private & Personal Use Only
[ ૨૭
www.jainelibrary.org