________________
૨૬ ]
શ્રી જૈન સજ્ઝાય સગ્રહ
શ્રી સકલચંદજી ઉપાધ્યાયજી કૃત ખાર ભાવનાની સજ્ઝાય
ઢાળ પહેલી
(૨૬)
રાગ સામગ્રી
વિમલકુલ કમલના હુંસ તું જીવડા, ભુવનના ભાવ ચિત્ત જો વિચારી; જેણે નર મનુજ ગતિરત્ન નવિ કેલખ્યું, તેણે નર નારી મણિ કાડી હારી. વિમલ૦-૧ જેણે સમકિત ધરી સુકૃત મતિ અણુસરી, તેણે નર નારી નિજ ગતિ સમારી; વિતિ નારી વરી કુમતિ મતિ પરહરી, તેણે નર નારી સબ કુગતિ વારી. વિમલ૦-૨ જૈનશાસન વિના જીવ ચતના વિના,
જના જગ ભ્રમે ધમ હીના; જૈન મુનિ દાન મહુમાન હીના નરા, પશુ પરે તે મરે ત્રિજગીના. વિમલ-૩ જૈનના દેવ ગુરૂ ધર્મ ગુણ ભાવના, ભાવિ નિતુ જ્ઞાન લેાચન વિચારી; કમ ભર નાશની માર વર ભાવના,
ભાવિ નિત જીવતું આપ તારી. વિમલ૦-૪ સર્વ ગતિ માંહી વર નરભવા દુર્લહે,
સવ
ગુણ રત્નના
શેાધિકારી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org