SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવનાની સજઝાય [ ર૩ લેહ કીલકને કારણે રે, કુણ યાન જલધિમાં ફેડે રે; ગુણ કારણ કણ નવલખો રે, હાર હીયાને ત્રડે રે. મરાઠ-૫ બેધિ રયણ ઉવેખીને રે, કેણ વિષયાથે દેડે રે. કાંકર મણિ સમેવડિ કરે રે,ગજ વેચે ખર કેણ હેડે રે.મેરા.-૬ ગીત સુણી નટણું કને રે, ક્ષુલ્લકે ચિત્ત વિચાયું રે; કુમરાદિક પણ સમજીયા રે, બધિ રયણ સંભાયું છે. મારા-૭ દેહા પરિહર હરિ હર દેવ સવિ, સેવ સદા અરિહંત; દેષ રહિત ગુરૂ ગણધરા, સુવિહિત સાધુ મહંત-૧ કુમતિ કદાગ્રહ મૂક તું, શ્રુત ચારિત્ર વિચાર; ભવ જલ તારણ પિત સમ, ધર્મ હિયામાં ધાર–૨ ઢાળ બારમી (૨૪) ડુંગરિયાની દેશી. ધન ધન ધમ જગ હિતકરૂ, ભાખે ભલે જિનદેવ રે; ઈહ પરભવ સુખદાયક, જીવડા જનમ લગી સેવ રે.–૧ ભાવના સરસ સુરેવેલડી, રોપી તું હૃદય આરામ રે; સુકૃત તરૂ લહિય બહુ પસરતી, સફલ ફલશે અભિરામ રે. ભાવના૦-૨ ક્ષેત્ર શુદ્ધિ કરીયે કરૂણારસે, કાઢી મિથ્યાદિક સાલ રે; ગુપતિ વિહું ગુપતિ રૂડી કરે, નીક તું સુમતિની વાત રે. ભાવના૦-૩ સિંચજે સુગુરૂ વચનામૃતે, કુમતિ કેથેર તજિ સંગ રે, ક્રોધ માનાદિક સ્કરા, વાનરો વારી અનંગ રે. ભાવના૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy