________________
૨૪]
શ્રી જૈન સઝાય સંગ્રહ
-~--
*** *
** ***
* * *
* *
*
*
* * * * *
*
સેવતા એહને કેવલી, પન્નર સય તીન અણગાર રે; ગામ શિષ્ય શિવપુર ગયા, ભાવતાં દેવ ગુરૂ સાર રે.
ભાવના૦-૫ શુક પરિવ્રાજક સાધલ, અર્જુનમાલી શિવ વાસ રે, રાય પરદેશી જે પાપી, કાપી તાસ દુખ પાસ રે.
ભાવના૦-૬ દુસમ સમય પસહ લગે, અવિચલ શાસન એહ રે; ભાવશું ભવિયણ જે ભજે, તેહ શુભમતિ ગુણ ગેહ રે.
ભાવના૦–૭
દોહા તપગપતિ વિજયદેવ ગુરૂ, વિજયસિંહ મુનિરાય; શુદ્ધ ધર્મ દાયક સદા, પ્રણમે એહના પાય.-૧
ઢાળ તેરમી
( ૨૧ )
રાગ ધન્યાશ્રી. તમેં ભાવ રે, ભવિ ઈશું રે ભાવના ભાવો; તન મન વયણ ધર્મ લય લાવે, જિમ સુખ સંપદ પા રે.
ભવિ૦–૧ લલના લોચન ચિત ન ફેલાવે, ધન કારણ કાંઈ ધાવો, પ્રભુ શું તારો તાર મિલાવે, જો હોય શિવપુર જા રે;
કાંઈ ગર્ભવાસ ન આવો રે. ભવિ–૨ જંબુની પેરે જીવ જગાવે, વિષય થકી વિરમાવે, એ હિત શિખામણ અમારી માની; જગ જશ પડહ વજા રે. ભવિ૦–૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org