________________
૨૨ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
%
******
y
*
લાંબી પહેલી પાયાલ રે,લખ જોયણ લહી; સિદ્ધ શિલા શિર ઊજલી એ – ૯ ઊંચા ધનુ સંય તીન રે, તેત્રીશ સધિ; સિદ્ધ એજનને છેડે એ.–૧૦ અજર અમર નિકલંક રે, નાણ દંસણ મય; તે જોવા મન ગહગહે એ–૧૧
દેહા વાર અનંતી ફરસીઓ, છાલી વાટક ન્યાય; નાણ વિના નવિ સંભરે, લેક ભ્રમણ ભડવાય.-૧ રત્નત્રય વિહું ભુવનમેં, દુલહ જાણ દયાલ; બેધિ રયણ કાજે ચતુર, આગમ ખાણિ સંભાલ-૨
ઢાળ અગિયારમી
રાગ ખંભાતી. દશ દષ્ટાંતે હિલોરે, લાધે મણુએ જમારે રે, દુલહે ઉંબર ફૂલ ક્યું રે, આરજ ઘર અવતાર રે. મેરા જીવન રે. બધિ ભાવના અગિયારમીરે
ભાવો હૃદય મઝારો રે -૧ ઉત્તમ કુલ તિહાં દોહિલે રે, સહગુરૂ ધ સગેરે; પાંચે ઈદ્રિય પરવડાં રે, દુલહો દેહ નિરોગો રે. મારા-૨ સાંભલવું સિદ્ધાંતનું રે, દોહિલું તસ ચિત્ત ઘરવું રે; સૂધી સદુહણા ધરી રે, દુક્કર અંગે કરવું રે. મોરા-૩ સામગ્રી સઘલી લહી રે, મૂઢ મુધા મમ હારે રે; ચિંતામણિ દે દી રે, હાર્યો જેમ ગમારે રે. મેરાવ-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org