SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ બાર ભાવનાની સઝાય [ ૨૧ - - - - - - દેહા. મન દારૂ તન નલિ કરી, ધ્યાનાનલ સળગાવી; કર્મ કટક ભેદણ ભણી, ગોલા જ્ઞાન ચલાવી. ૧ મેહ રાય મારી કરી, ઉંચે ચઢી અવલોય; ત્રિભુવન મંડપ માંડણી, જિમ પરમાનંદ હેય. ૨ હાલ ૧૦ મી (૨૨) રાગ ગેડી દશમી લોક સ્વરૂપરે, ભાવના ભાવચે; નિસુણ ગુરૂ ઉપદેશથી એ-૧ ઉદ્ઘ પુરૂષ આકારરે, પગ પહૂલા ધરી; કર દેય કટિ રાખિચૅ એ-૨ ઈણ આકારે લેક રે, પુગલ પૂરીઓએ; જિમ કાજલની કૂંપલિ એ.–૩ ધર્માધમકાશ રે, દેશ પ્રદેશ એ; જીવ અનતે પૂરીઓ એ–૪ સાત રાજ દેશન રે, ઉદ્ધ તિરિય મલી; અધે લોક સાત સાધિકું એ.–૫ વૈદરાજ ત્રસ નાડી રે, ત્રસ જીવાલ; એક રજૂ દીર્ઘ વિસ્તરે એ.-૬ ઉર્ધ્વ સુરાલય સાર રે, નિરય ભુવન નીચે નાભે નર તિરિ દે સુરા એ–૭ દ્વીપ સમુદ્ર અસંખ્ય રે, પ્રભુ મુખ સાંભલી; રાય અષિ શિવ સમજીઓ એ–૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy