________________
૨૦ ]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
દેહા દઢપ્રહારી દઢ ધ્યાન ધરી, ગુણનિધિ ગજસુકુમાલ; મેતારજ મદનબ્રમે, સુશલ સુકુમાલ. ૧ એમ અનેક મુનિવર તર્યા, ઉપશમ સંવર ભાવ; કઠિન કમ સવિ નિર્યા, તિણ નિજર પ્રસ્તાવ. ૨
ઢાળ નવમી
(૨૧)
રાગ ગોડી નવમી નિર્જર ભાવના ચિત ચેતરે, આદર વ્રત પચચખાણ,
ચતુર ચિત ચેતો રે. પાપ આલેચો ગુરૂ કને, ચિત, ઘરિયે વિનય સુજાણ ચ૦ ૧ વેયાવચ્ચ બહુ વિધ કરે, ચિત, દુર્બલ બાલ ગિલાન ચ૦ આચારજ વાચક તણે, ચિત્ર શિષ્ય સાધમિક જાણું. ચ૦ ૨ તપસી કુલ ગણ સંઘને, ચિ. થિવિર પ્રવર્તક વૃદ્ધ. ૨૦ ચિત્ય ભક્તિ બહુ નિર્જરા, ચિ. દશમે અંગ પ્રસિદ્ધ. ચ૦ ૩ ઉભય ટંક આવશ્યક કરો, ચિ૦ સુંદર કરી સઝાય; ચ૦ પિસહ સામાયિક કરે ચિ. નિત્ય પ્રત્યે નિયમ મનભાય.૪ કર્મસૂડન કનકાવલી, ચિ. સિંહ નિકીડિત દોય; ચ૦ શ્રીગુણરયણ સંવત્સરૂ, ચિ૦ સાધુ પડિમા દશ દેય. ચ૦ ૫ શ્રત આરાધન સાચવે, ચિ૦ ગવહન ઉપધાન; ચ૦ શુક્લધ્યાન સૂવું ધરે, ચિ૦ શ્રીઆંબિલ વદ્ધમાન. ચ૦ ૬ ચૌદ સહસ્સ અણગારમાં, ચિત ધન ધનો અણગાર; ચ૦ સ્વયંમુખ વીર પ્રશંસીએ ચિત્ર અંધકે મેઘ કુમાર, ચ૦ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org