________________
બાર ભાવનાની સજઝાય
[૧૯
દેહા શુભ માનસ માનસ કરી, ધ્યાન અમૃત રસ રેલી; નવ દલ શ્રીનવકાર પચ, કરી કમલાસન કેલિ. ૧ પાતક પંક પખાલીને, કરી સંવરની પાલ; પરમ હંસ પદવી ભજે, છોડી સકલ જંજાલ. ૨
ઢાળ આઠમી
(૨૦)
ઉલૂની દેશી આઠમી સંવર ભાવના, ધરી ચિતશું એક તાર; સમિતિ ગુપ્તિ સૂધી ધરેજી, આપ આપ વિચાર. સલૂણા. શાંતિ સુધારસ ચાખ; વિરસ વિષય ફલ ફૂલડેજી, અટલે મન અલિ રાખ. સ. ૧ લાભ અલાભું સુખ દુખેંજી, જીવિત મરણ સમાન; શત્રુ મિત્ર સમ ભાવતેજી, માન અને અપમાન. સ. ૨ કહીયે પરિગ્રહ છાંડશું, લેશું સંયમ ભાર; શ્રાવક ચિતે હું કદાળ, કરીશ સંથારે સાર. સ. ૩ સાધુ આશંસા એમ કરેજી, સૂત્ર ભણીશ ગુરૂ પાસ; એકલમલ્લ પ્રતિમા રહી, કરીશ સંલેખણ ખાસ. સ. ૪ સર્વ જીવ હિત ચિંતવેજી, વયર મ કર જગ મિત્ત; સત્ય વયણ મુખ ભાખિયે, પરિહર પરનું ન વિત્ત. સ. ૫ કામ કટક ભેદણ ભણીજી, ધર તું શીલ સન્નાહ; નવ વિધ પરિગ્રહ મૂક્તાંજ, લહિયે સુખ અથાહ. સ. ૬ દેવ મણુએ ઉપસર્ગશુંછ, નિશ્ચલ હાઈ સધીર; બાવીશ પરિસહ જીપીયેંજી, જિમ જિત્યા શ્રી વીર. સ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org