________________
૧૮ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
-
- - - -~~*
-
w
~
- w ww
નિર્મલ પર્વ સહજે સુગતિ, નાણ વિનાણ રસાલ; શું બગની પરે પંક જલ, ચુંથે ચતુર મરાલ. ૨
ઢાળ સાતમી
(૧૯)
" રાગ ધોરણે આશ્રવ ભાવના સાતમી રે, સમજે સુગુરૂ સમી૫; ક્રોધાદિક કાંઈ કરો રે, પામી શ્રી જિન દીપે રે. ૧ સુણ સુણ પ્રાણયા, પરિહર આશ્રવ પંચે રે; દશમે અંગે કહ્યા, જેહનાં દુષ્ટ પ્રપંચે રે. સુણ૦ ૨ હશે જે હિંસા કરે રે, તે લહે કટુક વિપાક, પરિ હસે ત્રાસની રે, જે જે અંગે વિપાકે રે સુણ ૩ મિથ્યા વયણે વસુ પડ્યો રે, મંડિક પર ધન લેઈ; ઈણ અબ્રહ્મ રેલવ્યા રે, ઇંદ્રાદિક સુર કેઈ રે. સુણ૦ ૪ મહા આરંભ પરિગ્રહે રે, બ્રહ્મદત્ત નરય પહુક્ત; સેવ્યાં શત્રુ પણું ભજે રે, પાંચે દુરગતિ તો રે, સુણ૫ છિદ્ર સહિત નાવા જલે રે, બૂડે નીર ભરાય; તિમ હિંસાદિક આશ્રર્વે રે, પાપે પિંડ ભરાયો રે. સુણ૦ ૬ અવિરતિ લાગે એકૅક્રિયા રે, પાપસ્થાન અઢાર; લાગે પાંચેહી ક્રિયા રે, પંચમ અંગે વિચારે રે. સુણ૦ ૭ કટક ક્રિયા થાનક ફલાં રે, બોલ્યાં બીજે રે અંગઃ કહેતાં હોયડું કમકમે રે, વિરૂઓ તાસ પ્રસંગે રે. સુણ૦ ૮ મૃગ પતંગ અલિ માંછલે રે, કરી એક વિષય પ્રપંચક દુખિયા તે કિમ સુખ લહે રે, જસ પરવશ એહ પંચરે. સુત્ર ૯ હાસ્ય નિંદ વિકથા વસું રે, નરક નિગોદે રે જાત; પૂરવધર કૃત હારીને રે, અવરોની શી વાત રે. સુણ ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org