________________
૪૭૬ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
શ્રી જિનવરજીએ કૃપા કરી રે, મૂક્યા સ્થવિરજીની પાસ રે, ચઉદ પૂરવ ભણ્યા અતિ સુંદરું રે, અર્થ સહિત ઉલ્લાસ રે.
સાધૂ૦-૨ પાંચ મહાવ્રત તે ચેખાં ધરે રે, પાલે પંચ આચાર રે, નવવિધ શીયલ સમાચરે રે, ષટું કાયા હિતકાર રે. સાધૂ૦-૩ સુમતિ ગુપતિ આરાધે ભાવસ્યું રે, લિએ નિરક્ષણ આહાર રે; દશવિધ મુનિને ધર્મ હીયે ધરે રે,વચરે ઉગ્ર વિહાર રે. સા.-૪ વિહાર કરંતાં અનુક્રમે આવીયા રે, વિમલાચલ ગિરિવર સાર રે; અણસણ કરી માસ એકને રે, હિતાં મુગતિ મઝાર રે.
સાધૂ૦-૫ શ્રી લંકા ગ૭પતિ રાજિઓ રે, શ્રી કેશવજી મુણિંદ રે; શીયલ શિરોમણું ગચ્છપતિ વાંદતાં રે, જિમ લહીએ પરમા
નંદ રે. સાધુ-૬ તાસ સાસન માંહે સુંદરું રે, રાષિ ભીમજી સુખદાય રે; તસ શિષ્ય તેજ મુનિ ભલે ભાવસ્યું રે, એતો ષિ થાવસ્થા
ગુણ ગાય રે.-સાધુ ૭
શ્રી રાજુલની સજઝાય
(૩૭૦) ઉગ્રસેન પુત્રી અરજ કરે, નેમજી સાંભલા મહારાજ મેરે દીલ લાગે સાહિબ સાંમલે. પ્રભુજીની જન વિરાજતી, સાથું જાદવને પરિવાર; મેરે૦ તરણ આવી પાછા વલ્યા, તે તે સાલે છે મુજ સાલ. મોરી–૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org