________________
શ્રી રાજુલની સજઝાય
[૪૭૭
www
યાદવ જન જેડી કરી, આવો સામલીયા શિરદાર; મેરે તુજ દીઠાં વિણ નવિ ગમેં, માહરે અંગ સકલ સિણગાર. મો.-૩ ચંદન ચૂંક તણું પરે, અંગારા અંગહાર; મરે ભેંજન મૂલ ન ભાવતાં, વલી ઉપર મનમથ માર. મેરો ૦-૪ નવ ભવ નેહ નિવારીને, હાંરે પ્રભુ નેમ ચઢથા ગિરનાર; મો. રાજુલ વાત જ સાંભલી, કાંઈ ધરતી દુઃખ અપાર. મેર૦-૫ પોહતી પ્રીતમ પાસજી, લીધો સંયમ ભાર; પિઉજી પહેલાં એ પાધરી, પતી મોક્ષ મઝાર. મે ૦-૬ સતી નાંમ સમરે સદા, પામે પરમાણંદ; મહાનંદ મુનિવર વીનવે, હાંરે પ્રભુ ફેડે ભવના ફંદ. મો-૭
શ્રી રાજુલની સજઝાય
(૩૭) શિવાદેવી સુત સુંદરું, વા નેમ જિર્ણ રાજિ, રાજુલા
નારીને સાહિબ રે. યદુવંશિ શિર સેહરે, સમુદ્રવિજય કુલચંદો રાજિ. રાજુલ૦–૧ માટે એવે કૃષ્ણજી, તેહને વિવાહ કરવા રજિરાજુલ૦ તેડી જોરાવર આવીયા, ઉગ્રસેન પુત્રી વરવા રાજિ. રાજુલા-૨ વિણ પરણેજ પાછો વલ્યો, તેરણથી રથ ફેરી રાજિ; રાજુલા તે શું કારણ જાણીએ, પશુની વાત ઉદેરી રાજિ. રાજુલ૦-૩ બલભદ્ર કાંહ આડા ફર્યા, બંધવ ઈમ નવિ કીજે રાજિ; રાજુલ
કરવાદ સ્યાણ થઈ કરતા લજ્યા છીએ રાજિ. રાજુલ૦-૪ ઊભો ઉગ્રસેન વીનવે, વહેલા મહેલ પધારે રાજિ; રાજુલમાંન ધંધારી મેટા કરોઅવગુણ કે ન વિચારે રાજિ. રાઠ-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org