________________
શ્રી ચાવચ્ચાકુમારની સઝાજ્ય
[૪૭૫
નારી ખત્રીશ છે. તાહ, ઇંદ્રાણીસમ રૂપ રે; ચારિત્ર૦ તું વત્સ ઇંદ્ર સમાંન છે, ભાગવે ભાગ અનૂપરે, ચારિત્ર-ર એ મદિર એ માલિયાં, એ સુકુમાલી સેજ રે; ચારિત્ર॰ સુખ માંણા સ’સારનાં, આણી હીયર્ડ હેજ રે. ચારિત્ર-૩ તન ધન યૌવન ચંચલા, સૂણ મેારી માત સુવિચાર રે; ચારિત્ર૦ નદી પૂર સમ જાંણીએ, જાતાં ન લાગે વાર રે, ચારિત્ર૦-૪ ડાભ અણી જલ બિંદુએ, પી'પલ પાકા પાન રે; ચારિત્ર તિમ એ આયુ થિર નહીં, સાંભલમેારી માત રે. ચારિત્ર-૫
સાધુ તણા પથ દાહિલેા, વૃદ્ધ પણે પાલે સૂર રે; ચારિત્ર પછે હીયડે પછતાવશે, સૂણ મેારા નંદ સનૂર રે. ચારિત્ર-૬ સચમ લેઈ પછતાવસે, જે મન કાયર થાય રે; ચારિત્ર૰ સિંહ તણી પરે પાલસ્યું, સયમ મેરી માયરે ચારિત્ર૦-૭
દૂહા
થાવસ્થા સુત થિર રહ્યો, જોર દેખી જમ ધાવ; સચમ શરણાસંગ્રહ્યા, ધન કણ કંચન છાંડચ.-૧ ઇણે શરણે સુખીયા થયા, શ્રી થાવચ્ચાકુમાર; સર લહ્યા વિણું જીવડા, કંણી પરે લેસ"સાર.-૨
હાલ ૩ જી.
( ૩૬૯ )
અનુમતિ આપે માતજી રે, ઐતેા સહસ પુરૂષ સંઘાત રે; કુંવર થાવÀા સંયમ આદરે રે, એતા નેમિ જિન કેરે હાથ રે. સાધૂ સેાભાગી થાવરચા વ`દીએ રે.-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org