SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ખાર ભાવનાની સજ્ઝાય કાહા એમ ભવ ભવ જે દુઃખ સહ્યાં, તે જાણે જગનાથ; ભય ભંજન ભાવઠ હરણ, ન મલ્યે અવિહડ સાથ. ૧ તિષ્ણુ કારણ જીવ એકલેા, છેડી રાગ ગલ પાસ; સર્વિસસારી જીવશું, ધરિ ચિત્ત ભાવ ઉદાસ. ઢાળ ચાથી ( ૧૬ ) રાગ ગાડી Jain Education International ચેાથી ભાવના ભવિયણુ મન ધરા, ચેતન તું એકાકી રે; આન્યા તિમ જાઈશ પરભવ વલી, ઇંડાં મૂકી સવ માકી રે. ૧ મમ કરો મમતા રે સમતા આદરા, આણા ચિત્ત વિવેકે રે; સ્વારથિયાં સજ્જન સહુએ મલ્યાં, સુખ દુખ સહેશે એકા રે.મમ વિત્ત વહેંચણ આવી સહુચે મલે, વિપત્તિ સમય જાય નાસી રે; ધ્રુવ ખલતા દેખી દશ દિશે... પુલે, જિમ પ`ખી તરૂ વાસી રે.મમ૦૩ ખટખંડ નવિનિધ ચૌદ રયણ ધણી, ચૌસઠ સહસ્સ સુનારી રે; છેડુડા છેડી તે ચાલ્યા એકલા, હાર્યો જેમ બ્રૂઆરી રે. મમ૦ ૪ ત્રિભુવન કટક બિરૂદ ધરાવતા, કરતા ગ`ગુમાના રે; ત્રાગા વિણ નાગા તેડું ચાલ્યા, રાવણ સરિખા રાજાનેા રે,મમ૦ ૫ માલ રહે ઘર શ્રી વિશ્રામિતા, પ્રેત વના લગે લેાકા રે; ચય લગે કાયા રે આખર એકલા, પ્રાણી ચલે પરલેાકા રે,મમ૦૬ નિત્ય કલહા બિહુ મેલીચે' દેખીએ, બિહુ' પણે ખટપટ થાય રે; વલયાની પરે વિરિસ એકલા, એમ ખૂચો નમીરાયેારે.મમ૦૭ દાહા ભવસાયર બહુ દુઃખ જલે, જનમ મરણ તરગ; મમતા તંતુ તિણે ગ્રહ્યો, ચેતન ચતુર માતંગ, ૧ [ ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy