________________
૧૪ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
ઈણ શરણે સુખિયા થયા, શ્રી અનાથી અણગાર; શરણ લહ્યા વિણ જીવડા, ઈણ પરે રૂલે સંસાર. ૨
ઢાળ ત્રીજી
રાગ મારૂણી ત્રીજી ભાવના ઈણિ પરં ભાવીયેરે, એહ સ્વરૂપ સંસાર; કર્મવશે જીવ નાચે નવનવ રંગશું રે, આ એ વિવિધ પ્રકાર.૧ ચેતન ચેતીયે રે, લહી માનવ અવતાર, ચેતન ભવ નાટકથી જે હુઓ ઉભગા રે, તે છ વિષય વિકાર.૨૦૨ કબહી ભૂ જલ જલનિલ તરૂમાં ભમે, કબહી નરક નિગોદ; બિ તિ ચઉરિંદ્રિય માંહે કેઈદિન વસ્યો રે, કબહીક દેવ
વિદ. ૨૦-૩ કીડી પતંગ હરિ માતંગ પણું ભજે રે, કબહી સર્ષ શિયાલ; બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કહાવતો રે, હવે શુદ્ર ચંડાલ. ચેતન – લખ ચોરાશી ચઉટે રમતે રંગશું રે, કરી કરી નવનવા વેશ; રૂપ કુરૂપ ધની નિદ્રવ્ય સોભાગિયે રે, દુર્ભાગી દુરવેશ. ૨૦૫ દ્રવ્ય ક્ષેત્ર સૂક્ષમ બાદર ભેદશું રે, કાલ ભાવ પણ તેમ; અનંત અનંતા પુદ્ગલ પરાવર્તન કર્યા રે, કહ્યો પન્નવણું
એમ. ચેતન. ૬ ભાઈ બહેન નર નારી તાત પણું ભજે રે, માત પિતા હોયે પૂત્ર; તેહ જ નારી વેરીને વલિ વાલહી રે, એહ સંસારહ સૂત્ર. ચેક ભુવનભાનુ જિન ભાંખ્યાં ચરિત્ર સુણ ઘણરે, સમજ્યા ચતુર
સુજાણ; કમવિવર વશ મૂકી મોહ વિટંબના રે, મલ્યા મુગતિ જિન
ભાણ. ચેતન૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org