________________
બાર ભાવનાની સજઝાય
[ ૧૩
જ
નજર રાખવાના કાકા
લાલ સુરંગારે પ્રાણીઓ, મૂકને મેહ જંજાલ રે; મિથ્યામતિ સવિ ટાલ રે, માયા આલ પંપાલ રે. લાલ૦ ૨ માત પિતા સુત કામિની, ભાઈ ભયણિ સહાય રે, મેં મેં કરતાં રે અજ પરે, કામે રહ્યો છઉ જાય રે; તિહાં આડે કેઈનવિ થાય રે, દુઃખ ન લીયે કે વહેંચાય. ૩ નંદની સેવન ફૂંગરી, આખર નાવી કે કાજ રે, ચકી સુભૂમ તે જલધિમાં, હાયું ખટ ખંડ રાજ રે; બૂડ્યો ચરમ જહાજ રે, દેવ ગયા સવિ ભાજી રે, લોભે ગઈ તસ લાજ રે.
લાલ૦ ૪ દ્વીપાયન દહી દ્વારિકા, બલવંત ગેવિંદ રામ રે; રાખી ન શક્યારે રાજવી, માત પિતા સુત ધામ રે; તિહાં રાખ્યાં જિન નામ, શરણ કિય નેમિ સ્વામરે, વ્રત લેઈ અભિરામ રે, પોહેતા શિવપુર ઠામ રે. લાલ૦ ૫ નિત્ય મિત્ર સમ દેહડી, સયણ પર્વ સહાય રે, જિનવર ધર્મ ઉગારશે, જિમ તે વંદનિક ભાય રે; રાખે મંત્રિ ઉપાય રે, સંતોષે વલી રાય રે, ટાલ્યા તેહનાં અપાય રે.
લાલ૦ ૬ જનમ જરા મરણાદિકા, વયરી લાગે છે કેડ રે, અરિહંત શરણું તે આદરી, ભવ ભ્રમણ દુઃખ ફેડ રે; શિવસુંદરી ઘર તેડ રે, નેહ નવલ રસ રેડ રે, સીંચી સુકૃત સુર પડ રે.
લાલ૦ ૭ દેહા થાવાસુત રિહર્યો, જે દેખી જમ ધાડ; સંયમ શરણું સંગ્રહ્યું, ધણ કણ કંચન છાંડ. ૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org