SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ - કારતક જ ૧૨ ] શ્રી જૈન સઝાય સંગ્રહ ઠાર ત્રેહ પામરના નેહર્યું છે, એ યૌવન રંગ રેલ; ધન સંપદ પણ દીસે કારમીજી, જેહવા જલ કોલ. સ. ૪ મુંજ સરિખે માંગી ભીખડીજી, રામ રહ્યા વનવાસ; ઈણ સંસારે એ સુખ સંપદાજી, જિમ સંથારાગ વિલાસ. સ. ૫ સુંદર એ તનુ શેભા કારમીજી, વિણસંતાં નહીં વાર; દેવ તણે વચનં પ્રતિબૂઝીયેજી, ચકી સનતકુમાર. સ. ૮ સૂરજ રાહુ ગ્રહણે સમઝીઓ, શ્રી કીરિધર રાય; કરકંડું પ્રતિબૂઝ દેખીનેજી, વૃષભ જરાકુલ કાય. સ. ૭ કિહાં લગે ઘૂઆ ધવલહરા રહેજી, જલ પરપેટે જોય; આઉખું અથિર તિમ મનુષ્યનું જી, ગર્વ મ કરશે કેય. જે ક્ષણમાં ખેરૂ હોય. સહેજ૦ ૮ અતુલિ બલ સુરવર જિનવર જિત્યાંજી, ચકી હરિબેલ જેડી, ન રહ્યા છણે જગે કઈ થિર થઈ, સુર નર ભૂપતિ કેડી. સ૦૯ દેહા પલ પલ છીને આઉખું, અંજિલ જલ ક્યું એહ; ચલતે સાથે સંબલે, લેઈ શકે તો લેહ. ૧ લીયે અચિંત્ય ગલાશું ગ્રહી, સમય સીંચાણે આવિ; શરણ નહીં જિન વયણ વિણ, તેણે હવે અશરણ ભાવિ. ૨ ઢાળ બીજી (૧૪) રાગ રામગિરિ બીજી અશરણ ભાવના, ભાવ હૃદય મેઝાર રે; ધરમ વિના પર ભવ જતાં, પાપે ન લહીશ પાર રે, જાઈશ નરક દુવાર રે, તિહાં તુજ કવણ આધાર રે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy