________________
બાર ભાવનાની સજઝાય
[ ૧૧
શ્રી જયસોમ કૃત બાર ભાવનાની સઝાયા
દેહા પાસ જિનેસર પય નમી, સદ્ગુરૂને આધાર; ભવિયણ જનને હિત ભાણું, ભણશું ભાવના બાર. ૧ પ્રથમ અનિત્ય અશરણ પણું, એહ સંસાર વિચાર; એકલ પણું અન્યત્વ તિમ, અશુચિ આશ્રવ ભાર. ૨ સંવર નિર્ભર ભાવના, લેક સરૂપ સુબોધિ; દુલ્લડ ભાવના જિન ધરમ, એણી પરે કર જીઉસધિ. ૩ રપિ રસ ધિ, લેહ થકી હાય હેમ; જી ઈણ ભાવન શુદ્ધ હુયે, પરમ રૂપ લહે તેમ. ૪ ભાવ વિના દાનાદિકાં, જાણે અલુણ ધાન; ભાવ રસાંગ મહયાં થકી, તૂટે કરમ નિદાન. ૫
ઢાળ પહેલી
ભાવનાની દેશી પહેલી ભાવના એણી પરે ભાવીજ, અનિત્ય પણું સંસાર; ડાભ અણી ઉપર જલબિંદુએજી, ઈદ્ર ધનુષ અનુહાર. ૧ સહેજ સંવેગી સુંદર આતમાજી, ધર જિન ધર્મ શું રંગ; ચંચલ ચપલાની પરે ચિંતવેજી, કૃત્રિમ સવિહુ સંગ. સહેજ ૨ ઇંદ્રજાલ સુહણે શુભ અશુભશુંજી, કુડો તોષને રેષ; તિમ ભ્રમ ભૂલ્યો અરિ પદારયેંજી, શ્યો કીજે મન શેષ. સ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org