________________
શ્રી રાજુલની સજઝાય
[૪૫૩
સંવત સતર એકાણું એ, શુભવેલા શુભવાર રે; મુનિસુંદરે રાજુલનાં, ગુણ ગાયા સુખકાર રે. હું તે૦–૧૫
શ્રી પરમાનંદ મુનિ વિરચિત શ્રી ધર્મ પ્રકાશની સઝાય
(૩૫૩). ભાખે શ્રી જિનરાજ મીઠી વાણું રે, તમે ધરમ કરે સુખકાર,
ભવિજન પ્રાણ રે, ધર્મેનાવે રેગ જાએ સેગ રે, ધમૅ પામે ભેગ પુન્ય સંજોગે રે. ૧ ધમે જય જયકાર મંગલમાલા રે, ધમેં સુંદર નારી લહે
સુકુમાલા રે, ધર્મ ધનની કેડી વિવિધ વલસે રે, મુગતિ તણા સુખ સાર
ધમે મીલશે રે. ૨ ધરમી જે જે નર નારી જગમાં જાણે રે, સેવા કરે સહુ
લેક વિબુધ વખાણે રે; ધરમી ધન અવતાર ધરણી માંહે રે, ધમૅ પામે સિદ્ધ પદવી
પ્રાયે રે. ૩ સુકુલે જનમ નિવાસ ધરમે પામે રે, ધરમે આયુ અખંડ
દૂરગતિ ડામે રે; ભૂત પ્રેત પિશાચ વ્યંતર નાસે રે, ડાયણ સાયણ દેખે તતક્ષણ
ત્રાસે રે. ૪ વ્યાવ્ર અહિ વિકરાલ અગની આડે રે, હાથી જમ દાઢાલ
અને વલિ વાદે રે, વિષમ દ્રગ અરણ્ય ઉદધિ મઝાર રે, ધમૅ પામે પાર જગ
જયકાર રે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org