SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ] શ્રી જૈન સજઝાય સંગ્રહ મહાવ્રત પાળી સાધુના, પામ્યા ઋદ્ધિ અપાર રે; વહાલા માહેંદ્ર સુરકમાં, ચોથે ભવે સુવિચાર રે. હું તો – પાંચમે ભવે અતિ દીપત, નૃપ અપરાજિત સાર રે; વહાલા પ્રીતિમતિ હું તાહરી,ચૈ પ્રભુ હૈડાને હાર રે. હું તે – ૭ ગ્રહી દીક્ષા હરખે કરી, એ તે છઠે ભવે ઉદાર રે; વહાલા આરણ દેવકે બેહુ જણ, સુખ વસ્યાં સુખકાર રે. હું તે – ૮ શંખ રાજા ભવ સાતમેં, જસુમતિ પ્રાણ આધાર રે, વહાલા વીસ થાનિક સેવ્યાં તિહાં, તે કીધે જય જયકાર રે. હું તે – ૯ આઠમે ભવે અપરાજિતે, વરસ બત્રીસ હજાર રે, વહાલા ઈચ્છા રે ઉપજે આહારની, એ તે પૂરવ પુન્ય પ્રકાર રે. હું તે-૧૦ હરીવંશ માંહે ઉપના, મેરી શિવાદેવી સાસુ મહાર રે. વહાલા નવમે ભવે કાંઈ પરિહરે, રાખજી લોક વિચાર રે. હું તે૦-૧૧ એ સંબંધ સુણું પાછલે, ભોંજી નંમ બ્રહ્મચારી રે; વહાલી તે તુજને સાથે તેડવા, આવ્યાજી સસરાને દ્વાર રે. હું તે૦-૧૨ એમ સુણી રાજિમતી, ગઈ પિઉડાજીને લાર રે, વહાલા અવિચલ કર્યો ઈ સાહિબે, રૂડે નેહલો મુક્તિને સાર રે. હું તે૦–૧૩ ધન્ય ધન્ય જિન બાવીસમો, જેણે તારી પોતાની નારી રે, વહાલા ધન્ય ધન્ય ઉગ્રસેન નંદની, જે સતી માંહે શિર દાર . હું તે-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy