________________
૪૫૪]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
ધર્મ તણે જે ધ્યાન ધ્યાવે પ્રાણી રે, સેવે સુણે શ્રવણે
આગમ વાણી રે; કહે મુનિ પરમાનંદ મનમેં રંગે રે, તે લહે લીલ વિલાસ
શિવપુર સંગે રે. ૬ શ્રી આમિક સઝાય
(૩૫) ચેતન ચેતન પ્રાણીયા રે, સુણ ગુણ મેરી વાત; ધરમ વિહણ જે ઘડી, નિશ્ચ નિષ્ફલ જાત– ૧
સુગુણ નર જિન ધર્મ કર ત્યે. અવસરે સહુ સોહામણે રે, અવસર ચૂકે જેહ; તેહ અવસર આવે નહીં, રતી (ઋતુ) ચૂક મેહ. સુટ- ૨ બાલપણે જાણ્યું નહીં રે, ધર્મ અધર્મ પ્રકાર જિમ મદ્યપાન જીવને, નહીં તે તત્વ વિચાર. સુ - ૩ બાલાપણ એળે ગયો રે, જોવન વે જબ આય; રંગે રાતે રમણિલું, તવ તે ધરમ ન સહાય. સુ - ૪ સુખ ભોગવી સંસારનાં રે, પછે ધર્મ કરે; ઈમ ચિતવતાં આવીયે, બુઢાપણ વેસ. સુગુણ - ૫ દાંત પડયા મુખ મોકલા રે, ટપ ટપ ચુવે લાળ; માથે સબ ધેલો ભ, ઉંડા પેઠા ગાલ. સુગુણ – ૬ અવસર પામી કીજીએ રે, સુંદર ધર્મ રસાલ; સુગુણ સભાગી સાંભલે, સાજે બાંધે પાલ. સુગુણ - ૭ સ્વારથી સહકે મિલે રે, સગો ન કીસકે કેય; સ્વારથ વીણ વેડે સહુ, સુત પણ વૈરી હેય. સગુણ – ૮ આથિ અથિર જિનવરે કહી રે, સુણ ગુણ મેરી સીખ; જે શિર છત્ર ધરાવતા, તે ફરી માંગે ભીખ. સુગુણ૦- ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org