________________
શ્રી સેામિલ સજ્ઝાય
સામિલ સજઝાય
( ૩૫૦ )
સુણ બહેની પીડા પરદેશી.-એ રાગ. દુરભિનિવેશ રહિત ચિત્ત જેહતું, મત્સર પણિ તસ લેખે રે; વીર વચન સુણી સામિલ વિપ્રે, મિથ્યાત રાખ્યુ ન રેખઈ રે. ધન્ય ધન્ય સરલ સભાવી જીવા, જે ગુણ દોષ પરીખે રે. આં૰૧ વાણિયગામે વીર પધાર્યા, નિરુણી સામિલ વિપ્ર રે; ચિંતે પૂછ્યા પ્રસન કરેસ્લે, તેા તસ વીસ ક્ષિપ્ર રે, ૫૦ ૨ નહિ તે નિરૂત્તર કરસ્યું ઇમ મને, ચિતિ તિહાં જઇ પૂછે રે; તુમ યાત્રા યાપનીય અખાધા, પ્રાસુક વિદ્વાર કહો છે રે. ૧૦૩ એ ચારે મુજ ઇમ જિન બેલે, યાત્રા સચમ ચેાગે રે; ઇંદ્રિય મન થિરતાએ યાપન, અવ્યાખાધ વિષ્ણુ રેગે રે. ૦૪ યાચિત આરામાદિક રહવે, પાસુક વિહાર અમારે રે; ફિરી પૂછે સરિસવ ભક્ષ અભક્ષા, ભાખે જિન વલી ત્યારે રે. ધ૦ ૫ મિત્ર સરિસવા ત્રિવિધ અભક્ષા, ધાન સિરસવા મહુધા રે; શસ્ત્ર અપરિણત એષણા રહિતા, અપ્રાથિત ને અલદ્ધા રે. ૪૦૬ તિને અભક્ષ અવર ચઉ ભૈયા, મિલિયા ભક્ષ પ્રરૂપે રે; ભક્ષ અભક્ષ ઈમ માસા જાણેા, કાલને ધાન્ય સરૂપ રે. ૪૦ ૭ કુલ સ્ત્રી ધાન્ય પ્રકારે દુવિધા, કુલ ચાપણી ઈમ કહેવા રે; પૂછે ફરી એક દાય અખય તુ,અવ્યય અવસ્થિત અહવારે. ૪૦ ૮ ભાવ અનેકે પરિણત કિંવા, જિન કહે એ સવિ સત્ય રે;. દ્રવ્યથી એક દ’સણ નાણે, દાઉ જાણેા પ્રદેશથી નિત્ય રે. ૪૦ ૯
૨૯
Jain Education International
For Private & Personal Use Only
[ ૪૪૯
www.jainelibrary.org