________________
૪૪૮]
શ્રી જૈન સઝાય સંગ્રહ
----
------
--
-
-
**
તે કિમ એહને દેખીએ, ઈમ નિરૂત્તર કરી તેહ રે; જિનને વંદે હરખચ્ચું, વિરે વખાણે એહ રે. જિન. ૬ અણજાણ્યા અણસાંભલ્યા, જે કરે અરથ નિસંક રે; તે જિનને જિન ધર્મને રે, આશાતક હએ રંક રે. જિન, ૭. ઈમ સુણી મન આણંદિયે, જિન વંદી ઘરે જાય રે; એક ભવે સિદ્ધિ પામયે, એ સવિ ધર્મ પસાય રે. જિનવ ૮ ઈમ સુવિકઈ ધરમીની, બહુ પરશંસા થાય રે; અઢારસમા શતકથી, કહઈ મુનિ માન સજઝાય રે. જિન. ૯
ઈતિ શ્રી દક્ષતામાં સક્ઝાય. ૩૦ શ્રી મૈતમ સજઝાય
(૩૪૯ )
હે મત વાલે સાજનીયા.એ રાગ. ૌતમ ગણધર ગાઈએ, શ્રી વીરને વૃદ્ધ વિનેય રે, પૂરણ ગણિપીટક ધરે, જેણે પરમત કીધ ઉછેય રે. ગૌ. ૧ રાજગૃહે અન્ય યૂથીઆ, તસ આવી કહે ચેસાલ રે, જીવ હણે તમે હડતા, તેણે થાઓ છે એકંત બાલ રે. ગૌત્ર ૨ ગાતમ કહે તનુ શકતી, વલી આસીરી સંયમ ગ રે; ઈસમિતિએ હીંડતા, અમે એકંત પંડિત લેગ રે. ગૌ૦ ૩ ઇમ અણ હીંડે તે તમે, સાતમું થાઓ છે બાલ રે; ઈમ નિર્ધારી આવિઓ, વરણ વીરે તતકાલ રે. ગૌ૦ ૪ અવરથી અતિશાયી કહીઓ, એહવા સદગુરૂને વંદો રે; વાંચી શતક અઢારમું, મુનિ માન કહે આનંદ છે. ગો. ૫
ઈતિ શ્રી ગૌતમ સ્વામીની સઝાય સંપૂર્ણ.-૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org