SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬] શ્રી જૈન સઝાય સંગ્રહ પારણું ફલ કુલ ભેજી, કરી ગંગા સ્નાન રે; અગ્નિ તર્પણ બર્લિ સમર્પણ, તથા અતિથીને દાન રે. સુત્ર-પ ઉવ બાહે આતાપનાએ, એકદા વિભંગ રે, ઉપનું તિણે સાત દેખાઈ દવ સમુદ અભંગ રે. સુટ-૬ ચિતવે મુઝ જ્ઞાન દરિસન, અતિસયી ઉપન્ન રે; સાત દ્વીપ સમુદ્ર લોકઈ, ઉપરાંત વિચ્છિન્ન રે. સુo-૭ એહ પ્રરૂપણ પ્રકટ નિસુણ, કહે બહુ જન એમ રે; વયણ એ શિવરાય રિષિનું, કહો મનાય કેમ રે. સુટ-૮ એહવે તિહાં વીર આવ્યા, હીંડી મૈતમ જાય રે, સુણી પૂછે વીર ભાખે, શિવ કહે મિથ્યાય રે. સુ-૯ અસંખ્યાતા દીવ ઉદહી, એહ પ્રરૂપણ મુઝ રે; તિહાં રૂપી અરૂપી દ્રવ્યા, વાત હુએ પુર મજઝ રે. સુ–૧૦ સુણી તાપસ હુઓ સંકિત, પડિઓ નાણ વિભંગ રે; ચીંતવે તવ વીર સામી, જઈ વંદુ રંગ રે. સુo-૧૧ વીર વાંદી સુણે દેશના, લેઈ સંયમ બુધ રે; ભણી અંગ અગ્યારહ, પહેાતે મોક્ષ માંહે સુધ રે. સુટ-૧૨ પરિવ્રાજક એમ મશ્કલ, આલભીપુરીએ થયે; બ્રહ્મલેકે દેવની સ્થિતિ, અંતર દશ દેખી રહ્યો. સુo-૧૩ લઘુ સ્થિતી દસ સહસ વરિસા, અંતર દશ ગુરૂ થિતિ કહે, જિન મતે તેવિસ નિસુણી, ગઈ વિર્ભાગે વ્રત રહે. સુત્ર–૧૪ શતક અગ્યારમે ભગવતી, સૂત્ર વાંચી સહે; કહે એમ મુનિ માન ભવિજન, કદાગ્રહકે મત વહે. સુo-૧૫ ઈતિ શ્રી શિવરાજ ઋષિની સઝાય. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy